Name : *

Email Address : *

Comment on Jitega Gujarat Site: *

Characters remaining
Site Comments:
Bharat Sachania London
ગુજરાત ની જેના હાથ માં બાગદોડ છે તે આદરણીય મોદીજી એ ૩૦૦૦ દિવસો પુરા કાર્ય તેનો અનેખો ઉત્સવ ઉજવાય રહ્યો છે ગરીબો ના કલ્યાણ સમા સંમેલનો યોજાય રહ્યા છે.ગાંધીનગર થી નીકળતો રૂપીઓ પુરેપુરો ગરીબો ના હાથો હાથ આપવાનું ભગીરથ કાર્ય દેશ માં સ્વ પ્રથમ જ ગુજરાત માં થય રહ્યું છે.આદરણીય મોદીજી અને તેમના સાથો અને ગુજરાત સરકાર ના અધિકારીઓ સામે ચાલી ને ગરીબો ના અને જરૂરિયાત લોકો ના હાથો હાથ માં મદદ આપે છે,કોય પણ વચેટિયા વગર નું આ ભગીરથ કાર્ય ખુબજ ઉમદા છે,આ કાર્ય માં જોડાયેલા તમામ ને ખુબજ અભિનંદન.જીતી ગયું ગુજરાત.
bhaveshpatel,navsari
my love narendra modi
Vishnu
c.m. shree narendra modi saheb ne sadar pranam, tame gujrat mate sara kamo kariya se,
Bharat Sachania London
The swarnim yatra film is given us very proud and the swarnim yatra started at late hon first chief minister Do.Jivaram Maheta's town Amreli.Gujarat making huges progress no doubt one day Gujarat state be came leading state of India.To day I watch live web cast of savindha pothi yatra at Surendranagar,Thanks to Dept. of sacince and technology congret every one.Hon. Modiji say this is the sanvidhan make all india unity.Lastly maa Chamunda blessing to gandhinagr Newly elected Bharat Khoraniweldone
Bharat Sachania London
જીતેગા ગુજરાત ના તમામ કાર્યકર્તાઓ ને ૨૦૧૦ ના અભિનંદન આપ શ્રીઓ ના ભગીરથ કાર્ય આવનારા વર્ષે પણ ખુબજ સફળ થાય આપ નું સ્વાથ્ય શુખ પ્રબળ બને તેવી માં અંબે ને પ્રાથના આદરણીય મોદીજી એ વધે એક સારું પગલું ગુજરાત ની પ્રજા માટે ભર્યું છે,સ્વરાજ્ય ની ચુંટણીઓ માં ફરજીયાત મતદાન તેમજ ૫૦ % મહિલા ઓ ને અનામત આપી ને રાષ્ટ્ર ના ભાવ પ્રેરિત ઉમદા કાર્ય કર્યું છે,દેશ ના સિપાહીઓ રાત અને દિવસ કોય પણ સંજોગો માં દેશ ની રક્ષા કરે છે,ત્યારે પ્રજા ની પણ ફરજ દેશ માટે કલાકેક ફાળવવો જોયેજ.માં અંબે આદ.મોદીજી અને ગુજરાતનુંભલું કર